';
Preloader logo

Group Exhibition of 23 artists

Group Exhibition of 23 artists

Akbar Padamsee, Amit Ambalal, Bhanu Shah, Haku Shah, Jamini Roy, Jogan Chaudhari, Jyoti Bhatt, KG Subramanyam, Manjit Bawa, Manu Parekh, M F Husain, Piraji Sagara and Ratan Parimoo.

City Beat

2014

23 દિગ્ગજ ચિત્રકારોનાં ચિત્રો માણો

માર્વેલ આર્ટ ગેલેરી ખાતે આપણા દેશના જાણીતા ચિત્ર કારોના ગ્રૂપ એક્ઝિબિશન
‘એડિશન્સ’નું આયોજન કરાયું છે. આ એક્ઝિબિશન આર્ટ ગેલેરીના દસ વર્ષ પૂરા થવાના
સેલિબ્રેશનના ભાગરૂપે યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં 350થી વધારે પ્રિન્ટ્સ
અને સેરિ ગ્રાફ્સ એક્ઝિબિટ કરાયાં છે. જેમાં અકબર પદમસી, અમિ ત અંબાલાલ, ભાનુ
શાહ, હકુ શાહ, જમિ ની રોય, જોગેન ચૌધરી, જ્યોતિ ભટ્ટ, મનજીત બાવા, મનુ પારેખ, એમ
એફ હુસૈન, પિ રાજી સાગરા અને રતન પરિ મૂ જેવા 23 દિ ગ્ગજ ચિત્ર કારોનાં આર્ટ વર્ક્સ
સામેલ છે. એક્ઝિબિશનમાં 26 પોર્ટફોલિયો એક્ઝિબિટ કરાયા છે. અહીં એક્ઝિબિટ થયેલા
સેરિ ગ્રાફ્સની કિ ંમત 200 રૂપિ યાથી માંડીને ચાર લાખ સુધીની છે. આ ઉપરાંત આર્ટ કલેક્ટર્સ
માટે ઇએમઆઇ અને એક્સચ ેન્જ ઓફર્સ પણ રાખવામાં આવી છે. આ એક્ઝિબિશન 8 જૂન
સુધી દરરોજ સાંજે 4થી 7 દરમિ યાન જોઈ શકાશે.

Team DRS

Leave a reply