';
Preloader logo

DNA’s third year celebration

DNA’s third year celebration

Chaitya Dhanvi Shah with Harshil Patel

DNA

2010

આમ જોવા જઈએ તો ડીએનએ ને ત્રણ વર્ષ પુરાં થયાં તે આ ન્યૂઝ પપેરની પ્રથમ
ત્રણ બેબી સ્ટેપ છે જેને ચલાવામાં તમારો સપોર્ટ વધારે રહ્યો.જો કે તે સપોર્ટ ના કારણે
જ ડીએનએ આજે એક વિશાળ ડગ ભરીને વાચકો માટેનું આઇડિયલ ન્યૂઝ પેપર બન્યું છે.
આ ત્રણ વર્ષની કરવાના સફરમાં અમને ઘણા રિડર્સ મળ્યાં જે અમારા પ્રત્યે ખુબ જ ડેડીકેટેડ
હતા. આજે જયારે અમારી સફર ચોથા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે અમે અમારા વાચકો અને
શુભેચ્છકોને હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.

Comments
Share
Team DRS

Leave a reply