';
Preloader logo

DRS ગેલેરીખાતે આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરાશે

DRS ગેલેરીખાતે આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરાશે

Abhipsa Pradhan, Gyanwant Yadav, Hari Krishan Kadam, Khushi Ram Jauhari, Megha Sharma, Shahanshah Mittal, Shyam Sharma, Sunil Yadav, Veenita Chendvankar, Vipin Singh Rajput

City Bhaskar

2024

અમદાવાદ 26-06-2024
અમદાવાદ બુધવાર, 26 જૂન 2024

Cityભાસ્કર

DRS ગેલેરીખાતે આર્ટ એક્ઝિબિશનનું આયોજનકરાશે

અમદાવાદઃ DRS આર્ટ્સ કંપની (માર્વેલ આર્ટ ગેલેરી) ના ઉપક્રમે ભારતના સાંસ્કૃતિક વારસા, અમર્યાદ કલ્પના અને કુદરતી વિશ્વની આકર્ષક અને સમૃદ્ધ કેનવાસનું પ્રદર્શન કરશે. જેમાં ફૉક, ફેન્ટસી અને નેચર ૫૨ આર્ટ એક્ઝિબિશન યોજાશે. 27 જુને ડીઆરએસ આર્ટ ગેલેરી ખાતે આ એક્ઝિબિશનનો પ્રારંભ થશે.
જેમાં આર્ટિસ્ટ દ્વારા દંતકથાઓ જીવંત રંગો અને જટિલ વિગતોને કેનવાસ પર કંડારવામાં આવશે. કુદરતી દ્રશ્યો, લોકકથાઓ અને કલ્પનાઓ પ્રેરણાના સ્રોત રહ્યા છે અને આ પ્રદર્શનનો હેતુ આ બધા સાથે શેર કરવાનો છે.

Comments
Share
Team DRS

Leave a reply