';
Preloader logo

આસામની ટ્રેડિશન કેનવાસ પર

આસામની ટ્રેડિશન કેનવાસ પર

Paramita Sarkar and Sunil Yadav

City Beat

2014

આસામની ટ્રેડિશન કેન્વાસ પર

કર્ણાવતી ક્લબમાં શરૂ કરવામાં આવેલી કાફે
ગેલેરિયામાં પરમિ તા સરકાર અને સુનિલ યાદવના
આર્ટ વર્ક રજૂ કરવામાં આવી રહ્યાં છે. આસામના
પરમિ તાનાં પેઇન્ટિંગ્સની કલર સ્કીમ્સ ખૂબ જ
એટ્રેક્ટિ વ છે. તેઓ આસામની ટ્રેડિ શન્સ ને કેન્વા સ
પર રજૂ કરવાનો સતત પ્રયાસ કરતા રહે છે. સુનિલ
યાદવ પ્રોમિસિંગ અપકમિંગ આર્ટિસ્ટ છે. તેમના
વર્કમાં વાઇબ્રન્ટ કલર્સ અને ટેક્સચર્સ જોવા મળે
છે. તેમણે જર્ ની, વિ લેજ લેન્ડ સ્કે પ્સ જેવા જુદા જુદા
સબ્જેક્ટ્સને કવર કર્યા છે.

Team DRS

Leave a reply