';
Preloader logo

માત્ર ટચ સેન્સ વડે આર્ટનો અનુભવ કરાવતા ચિત્રોનું એકિઝબિશન

માત્ર ટચ સેન્સ વડે આર્ટનો અનુભવ કરાવતા ચિત્રોનું એકિઝબિશન

Chaitya Dhanvi Shah
Divya Bhaskar
2017

Journalist: City Reporter

માત્ર ટચ સેન્સ વડે આર્ટનો અનુભવ કરાવતા ચિત્રો નું એક્ઝિબિશન

એવા લોકો કે જેઓ માત્ર ટચ કરવાની જ ક્ષમતા ધરાવે છે તેમની સ્થિતીને સમજવા અને એ અંગે
લોકોને જાગૃત કરવા માટે ‘આર્ટ મેક્સ સેન્સ’ એક્ ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમદાવાદ સહિત દેશના 63 આર્ટિસ્ટ ના 90 ચિત્રો રજૂ કરાયા હતા.

સિટી રિપોર્ટર @ahm_cb

શહેરમાં આર્ટ મેક્સ સેન્સ એક્ઝિબિશન યોજાયું. માર્વેલ આર્ટ ગેલેરી અને સેન્સ ઈન્ટરનેશન
ઈન્ડિ યાના ઉપક્રમે વસ્ત્રાપુરની હ્યાત હોટલમાં અમદાવાદ સહિ ત દેશના 63 આર્ટિસ્ટે એવા ચિત્રો તૈયાર
કર્યા છે જેની મદદથી ટચ કરીને આર્ટને ફિલ કરી શકાય છે. આ આર્ટિસ્ટ માં અમદાવાદના અમીત અંબાલાલ,
ભારતી શાહ, વૃંદાવન સોલંકી, રાકેશ પટેલ, હકૂ શાહ, રોમા પટેલ, ભારતી પ્રજાપતિ , બંસી ખત્રી અને
ભવરસિંહ અનવર સહિ તના આર્ટિસ્ટ નો સમાવેશ થાય છે.

આર્ટ મેક્સ સેંન્સ એક્ઝિબિશન ક્યુ રેટર ચૈત્ય ધન્વી શાહે કહ્યું કે, ‘અંધબધીરો (ડેફબ્લા ઈન્ડનેસ)
માટે આર્ટ લવર્સમાં સંવેદનશીલતા ક્રિ એટ કરવાનો આ એક પ્રયાસ છે. આપણે અત્યા ર સુધી ફિલ્મો અને
મ્યુઝિ ક દ્વારા જ આ માટે બદલાવ આવે તેમ માનતા હતા પણ એવું નથી. આર્ટના માધ્યમથી પણ તેઓ
શું માને છે તે દર્શા વવાનો પ્રયાસ કર્યો છે. દ્રષ્ટિ કે સાંભળવાની ક્ષમતા ન હોય તો કેવી સ્થિતી કે
અનુભવ થાય તેને સમજવા માટે અને લોકોમાં અવેરનેસ પેદા કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે.’

Team DRS

Leave a reply