';
Preloader logo

ડીઆરએસ આર્ટ કંપની દ્વારા રતન પરીમૂ પર લખાયેલ બુકનું વિમોચન અને એક્ઝિબિશન યોજાયું

ડીઆરએસ આર્ટ કંપની દ્વારા રતન પરીમૂ પર લખાયેલ બુકનું વિમોચન અને એક્ઝિબિશન યોજાયું

Ratan Parimoo & Chaitya Dhanvi Shah

Dhabkar

2021

ડીઆરએસ આર્ટ કંપની દ્વારા રતન પરીમૂ પર લખાયેલ બુકનું વિમોચન અને એક્ઝિબિશન યોજાયું

ધબકાર પ્રતિનિધિ, અમદાવાદ, તા. ૨૦

ડીઆરએસ આર્ટ કંપનીના ક્યૂરેટર અને ઓથર એવા ચૈત્ય ધન્વી શાહ દ્વારા લિખિત રતન પરીમૂ ધ કંડક્ટર નામની બુકનો ધ વિમોચન પ્રસંગ સપથ ૧ બિલ્ડીંગ, એસજી હાઇવે અમદાવાદ ખાતે યોજાયો હતો. આ શુભ પ્રસંગે રતન પરીમૂ સાહેબ, ઓથર ચૈત્ય ધન્વી શાહ, અને એડિટર તુલી બેનર્જી હાજર રહ્યા હતા.
ઓથર ચૈત્ય ધન્વી શાહે જણાવ્યું. હતું કે, બુક લોન્ચ થઇ છે તે નોંધનીય વસ્તુ એટલા માટે છે કે અત્યાર સુધી ક્યાંય ના જોવા મળેલી બાબત અહી જોવા મળશે. આર્ટિસ્ટના ૭૦ વર્ષ જૂના કામોનું ડોક્યુમેન્ટેશન પુસ્તક સાથે જોવા
મળશે. ઉપરાંત આર્ટ એજ્યુકેશન વિશેનો ખ્યાલ આવશે. કેવી રીતે આર્ટને સમજવું, આર્ટિસ્ટની થોટ પ્રોશેસ શું છે, આર્ટિસ્ટ વિશેની વાત તેમનું બાળપણ વગેરે વિશેનો ખ્યાલ આવ વાત કરવામાં આવી છે. એક્ઝિબિશન રોજ સાંજે ૪થી ૭ કલાક દરમિયાન જોઇ શકાશે રવિવારે બંધ રહેશે. એબસ્ટ્રેકટ આર્ટ વર્ક વિશે વિસ્તારથી વાત કરવામાં આવે તો
૧૯૫૦ની સાલમાં ૬૦ વર્ષ જૂના મ્યુઝિયમ ક્વોલિટીના આર્ટ વર્ક એબસ્ટ્રેક્ટ એક્સપ્રેસનિઝમ તેની સ્ટાઇલ છે. તેની બીજી વિશેષતા એ છે કે આર્ટ વર્ક ૧૯૫૦થી ૧૯૭૦ના સમયના છે ઇંડિયા અને લંડનમાં બન્યા છે.

Team DRS

Leave a reply